Search This Website

Wednesday, December 28, 2022

Vikram Sarabhai Incentive Scheme 2023


Vikram Sarabhai Incentive Scheme 2023

Vikram Sarabhai Incentive Scheme 2023


Vikram Sarabhai Incentive Scheme 2023 (Vikram Sarabhai Incentive Scheme 2022-23) The Physics Research Laboratory is committed to inculcate scientific attitude and approach among students active at the highest level of education and research from school.

Vikram Sarabhai Incentive Scheme 2023

Vikram Sarabhai Incentive Scheme 2022-23 Students from remote rural areas face financial hardships as well as lack of guidance and many other problems. Keeping this problem in mind, we have instituted ten scholarships in memory of our founder Mr. Vikram Sarabhai.


Objective of Vikram Sarabhai Scholarship


The objective of the Vikram Sarabhai Incentive Scheme Scholarship is to encourage and assist economically weaker students from rural areas of Gujarat to pursue higher education in science. The name of this scholarship is Vikram Sarabhai Incentive Yojana (Development Scholarship).


Key Features of the Scholarship


Vikas Scholarship is only for students from low income families studying in schools in rural areas.


A total of ten (10) scholarships will be awarded each year. Out of 10, at least 5 scholarships will be awarded to girls.


શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.


વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022 વિશેષતાઓ
વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની તારીખો
વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની લીંક
વિકાસ શિષ્યવૃતિ યોજના જરુરી આધાર પૂરાવા
અરજી પ્રક્રિયા
વિકાસ શિષ્યવૃતિ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
વિક્રમ સારાભાઇ શિષ્યવૃત્તિ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 8 બાળકો ને કેટલી રકમ મળે છે?
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 10 બાળકો ને કેટલી રકમ મળે છે?
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022 વિશેષતાઓ

વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
[ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે. ]
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
[ ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-. ]


વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની તારીખો

રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૩
ચયન પરીક્ષા ૨૨ જાન્યુઆરી ૨૦૨૩
વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની લીંક

વિકાસ શિષ્યવૃતિ યોજના લાયકાત ધોરણો અહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયા અહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના રજીસ્ટ્રેશન લીંક અહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના પરીક્ષા કેન્દ્રો અહિં ક્લીક કરો

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022
વિકાસ શિષ્યવૃતિ યોજના જરુરી આધાર પૂરાવા

વિદ્યાર્થીનો ફોટો
આવકનો પુરાવો: આવક પ્રમાણપત્ર (તહસીલદાર/ મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/ તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/ કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.
અરજી પ્રક્રિયા

અરજદારે PRL VIKAS ની ઓફીસીયલ શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
વિદ્યાર્થીનો ફોટો
આવકનો પુરાવો:
આવકનુ પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. આવકના પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
જો આવા પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો નો ઉલ્લેખ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]
વિકાસ શિષ્યવૃતિ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

વિક્રમ સારાભાઇ શિષ્યવૃત્તિ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજના ની છેલ્લી તારીખ 20 January 2023 છે.

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 8 બાળકો ને કેટલી રકમ મળે છે?

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: ચાર વર્ષના સમયગાળામાં 1,00,000/-(એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 10 બાળકો ને કેટલી રકમ મળે છે?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે: બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન 30,000/- અને ધોરણ 12 દરમિયાન 30,000/- હશે


Who can apply?

Students studying in class 8 in rural areas of Gujarat whose total annual family income is less than 1.5 lakhs can apply.


Amount of scholarship admissible

For Class 10 Students: The scholarship will be awarded for two years which will be 30,000/- during Class 11 and 30,000/- during Class 12.

For Class 8 Students: Scholarship up to 1,00,000/-(Rupees One Lakh Only) will be received over a period of four years. [ 20,000/- in class 9, 20,000/- in class 10 and T30,000/- in class 11 and 30,000/- in class 12 if the student continues in science stream after class 10

Application Process

The applicant has to register by filling the online form on the PRL VIKAS scholarship website. As part of the registration process, the student has to scan and upload the following documents.

Necessary supporting evidence

Photo of the student

Proof of Income: Income Certificate (issued by Tehsildar/ Revenue Officer (Mamalatdar)/ SDM/ Taluka Magistrate/ Collector/ DM/ ADM/ any equivalent officer. The certificate should clearly mention the total annual/ year income of the family.

Standard student certificate from school Class 7 mark sheet [Class 9 mark sheet in case of Class 10 students applying for scholarship.

Important link

Official site:-  Click here

Apply Online :- Click Here

Important dates

Last Date of Registration: 13 January 2023
Selection Exam: 22 January 2023

No comments:

Post a Comment

close