GUJARAT POLICE BHARTI 2025
GUJARAT POLICE BHARTI 2025 રાજ્ય સરકારનો મોટો નિર્ણય:વર્ષ 2025માં 7218 બિનહથિયારી કોન્સ્ટેબલ સહિત પોલીસ ફોર્સમાં 14,820 અને 245 સિનિયર-જુનિયર ક્લાર્કની સીધી ભરતી કરાશે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની … Read more